Abtak Media Google News

ભારતના ૧૪માં વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી જેમનો જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર એટલે કે હમણાં થોડા સમય બાદ જ આવી રહ્યો છે. તેમનો જન્મ એક સામાન્ય મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો.

તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. આપણે તેમના જીવન વિષેતો જાણીએ જ છીએ કે તેઓ કેટલા સંઘર્ષ બાદ પોતાના જીવનમાં કઇંક હાસિલ કર્યું છે. તો ચાલો નરેન્દ્ર મોદી ના કેટલાક ભૂતકાળના ફોટોસ…

  1. નરેન્દ્ર મોદી નો નાનપણ નો ફોટો1 54

2. બાળપાણમાં નરેન્દ્ર મોદીને એક્ટીગનો એટલો શોખ હતો કે 14 વર્ષની ઉમરે વડનગર એક શાળામાં જોગી      દાસ ખુમાંનનું પાત્ર ભજવેલ હત્તું2 44

3 .વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનો પરિવાર.3 32

4. હિમાલયની ગુફામાં નરેન્દ્ર મોદી4 18

5. વડાપ્રધાન મોદીની યુ.એસ. મુલાકાત5 13

6. 90 ના દશકમાં ક્યાંક વર્તમાન ભારતીય પીએમ નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો6 11

7. સ્વ.અટલજી અને નરેન્દ્ર મોદી7 13

8.માનનિય એ.પી.જે.અબ્દુલ કલામ અને નરેન્દ્ર મોદી8 5

9. નરેન્દ્ર મોદી અને તેમના ધર્મ પત્ની9 6

10. નરેન્દ્ર મોદી (ડાબે) લક્ષ્મણ રાવ ઈનામદાર સાથેBnme8Macuaaukaa

11. 1975 ની કટોકટી નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીમાં એક મહત્વનો વળાંક હતો.Very Rare Pictures Of Indian Prime Minister Mr. Narendra Modi 3

12. નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણી111 2

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.