Abtak Media Google News

 

સફાઈ કર્મચારીઓ ની પડતળ માગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા.ઇડર નગરપાલિકાના કર્મચારીઓ પોતાની પડતળ માગણીઓને લઈ નગરપાલિકાના પ્રાંગણમાં હડતાળ પર ઉતરી આવ્યા છે.કાયમી અને રોજમદાર ,ફિક્સ પગારદાર, કરાર આધારિત કર્મચારીઓની પડતર માનગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.