Abtak Media Google News

ઇડર તાલુકાના મોટાકોટડા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત કર્યો છે.મોટાકોટડા ગામની સીમમાં ઘેટાં બકરા ચરાવવા જતા રબારીની નજર પડતા બન્નેની લાશ ઝાડ ઉપર લટકતી જોતા ગામના સરપંચને જાણ કરાઇ હતી.

મોટા કોટડા ગામની સીમમાંથી જંગલ વિસ્તારની ઝાડી માંથી બે પ્રેમી પંખીડાની લાશ લટકતી જોવા મળી.મોટા કોટડા ગામના સરપંચ દ્વારા જાદર પોલીસને જાણ કરાતા જાદર પોલીસે લાશનો કબ્જો લઈ ઇડર સિવિલમા પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.