Abtak Media Google News

ઉમેદપુરા હાઈસ્કૂલમાં ધોરણ ૯માંઅભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર મરાયાનો વાલી દ્વારા કરાયો આક્ષેપ.ઉમેદપુરા હાઈસ્કૂલમાં ગીર ફાઉન્ડેશન તરફથી મુકાયેલ શિક્ષક તરિકે ફરજ બજાવતા શિક્ષક દ્વારા માર મારતા વિદ્યાર્થીને ઇડરની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરાયો.વિદ્યાર્થીને માર મરાતા હૉસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો.વારંવાર વિવાદનું કેન્દ્ર બનતી ઉમેદપુરા હાઈસ્કૂલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.