Abtak Media Google News

અમેરિકાની કંપની એપલે પોતાના સપ્ટેમ્બરમાં આવનારા i-phone8 ને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરીનાથી પણ એક રીપોર્ટના અનુસાર આ ફોન ૧૨ સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે.

i-phone8 64GB,256GB,અને 512ની સાથે લોન્ચ કરવામાં આવશે.જોકે KGI સિકયોરિતીઝ વિશ્લેષકને અનુસાર 512gb સ્ટોરેજ ચીપને સેમસંગ અને hynix દ્વારા બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.