Abtak Media Google News

દેશની સૌથી મોટી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પુત્રી ઈશા અંબાણીના લગ્ન મહારાષ્ટ્રની ટોચની રિયલ એસ્ટેટ કંપનીના માલિક અજય પિરામલના એક માત્ર પુત્ર આનદ  પિરામલ સાથે ગઈ કાલે જ પૂર્ણ થયા.આનંદ અને ઇશા, તેમના ઘરે એન્ટિલિયામાં રાખવામા આવ્યા હતા. આ લગ્નમાં, બોલિવૂડ તેમજ ક્રિકેટ્ર્સથી લઈને રાજકારણીઑએ હાજરી આપી બને ને આશીર્વાદ આપ્યા હતા.

https://www.instagram.com/p/BrS9xPIjrvc/
https://www.instagram.com/p/BrS93__jWjA/
https://www.instagram.com/p/BrS909HD-WO/

આ રીતે, ઈશા અને આનંદને સ્પર્શ કરતી ફોટો સોશિયલ મીડિયાને છવાઈ ગઈ છે.

https://www.instagram.com/p/BrTLseiDfxJ/

લગ્ન દરમિયાનજયારે ઈશા દુલ્હન બનીને મંડપમાં આવી ત્યારે તે ક્ષ્ણ બધા માટે ખૂબ જ ભાવુક હતો આનંદએ બને હાથ જોડીને ઈશાનું સ્વાગત કર્યું હતું ઈશાએ તેના બંને હાથ પકડીને તેની હથેડીમાંરાખી ડોઈધા હતા, ખરેખર તે ક્ષણ ખૂબ જોવાલાયકતેમજ બધાને ભાવુક કરે તેવો હતો.

https://www.instagram.com/p/BrTAb8ojrku/

લગ્ન,માં અનુષ્કા શર્મા, અમિતાબ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપડા, નિક જોનાસ, સચિન તેંડુલકર તેની પત્ની અને પુત્ર, મનીષ મલ્હોત્રાના, આમિર ખાન, કિરણ રાવ, પ્રણવ મુખરજી અને દેશ સાથે જોડાવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહ સહિતના તમામ લોકોએ હાજરી આપેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.