Abtak Media Google News

બાવળીયારી રોડ પાસે અધેલાઈ પોસ્ટની પાસે દારૂ ભરેલી હ્યુન્ડાઇ કાર Gj.01.KC.6544 પલટી મારી જતા તેમાં રહેલ દારુ તેમજ બિયરનો જથ્થો આવતા જતા વાહનચાલકો તેમજ આસપાસ ના ગ્રામજ્નો મા લૂટ ચલાવામાં આવી.

ત્યારે મીડિયા રિપોર્ટર તેમજ ફોટો ગ્રાફરની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. ફોટા તેંમજ વિડીયો ન કરવા જેવી બાબતો ઉપર માથાકુટ કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.