Abtak Media Google News

બોલીવુડના સુપર સ્ટાર અને હેન્શમ બોય કેહવાતા રિતિક રોશન ફરી લગ્ન કરશે એવી વાતો ચર્ચામાં આવી રહી છે. ૨૦૧૪માં લગ્ન સંબંધમાંથી એક-બીજાથી અલગ થયેલા રિતિક અને સુઝૈન ફરી એકવાર લગ્ન કરશે.

Hrithik Roshan | Suzanne
hrithik roshan | suzanne

મીડિયા અને રિપોર્ટ્સ અનુશાર રિતિક અને સુઝૈન ફરી એકવાર લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.તેમણે જણાવ્યું હતુકે આ લગ્ન કરવા પછળનું મૂળ કરણ તેના બાળકો છે.તાજેતરમાંજ રિતિક અને સુઝૈન ને તેમના બાળકો માટે એક શાનદાર એપાર્ટમેન્ટ ખરીદ્યું હધુ. રિતિક અને સુઝૈન ભલે અત્યારે એક્બુજથી અલગ થાય ગયા હોય પરંતુ હાલમાં તે બંને વચ્ચે પ્રેમ તો એટલોજ રહ્યો છે અને આ પ્રેમ નું મુખ્ય કરણ તેમના બાળકો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.