Abtak Media Google News

આ વિડિયોમાં સંજીવ શ્રીવાસ્તવે હૃતિક રોશનનું સોંગ ‘કહો ના પ્યાર હૈ’ પર અજીબો ગજિબો મુવ્સ કરતાં નજર આવ્યા…

સોશિયલ મીડિયાના મધ્યમથી ડાંસિંગ અંકલ એટલેકે સંજીવ શ્રીવાસ્તવે રાતો રાત સોશિયલ મીડિયામાં છવાયા હતા. ત્યારે આ અંકલે ગોવિંદાના સોંગ ઉપર ડાન્સ કરીને ધમાલ મચાવી હતી. ત્યાર બાદ તો આ ડાંસિંગ અંકલ તો સ્ટાર જ બની ગયા. અને આ અંકલના શોસિયલ મીડિયામાં ફોલોવર્સ રાતો રાત વધી ગયા હતા.

આ વિડીયો એ તો ધૂમ મચાવી જ હતી હવે તેના થી પણ અઘરા અને એક નવા મુવ્સ સાથે પાછા ડાંસિંગ અંકલ હૃતિક રોશનનું ફેમશ સોંગ ‘કહો ના પ્યાર હૈ’ પર ડાન્સ કરતો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો જોઈને તમે પેટ પકડીને હસવા લાગસો. આ ઉપરાંત ડાંસિંગ અંકલ મોટા મોટા ફેમસ સ્ટાર્સ અને ઘણા ટી.વી. શોમાં પણ નજર આવ્યા છે. જેમાં તેઓ માધુરી દીક્ષિત, સલમાન ખાન, સુનિલ શેટ્ટી, અને છેલ્લે તેઓ ગોવિંદાને પણ મળ્યા હતા.

જુઓ વિડીયો…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.