હૃતિક રોશનની નવી બાઇક રેસિંગ ગેમ લોન્ચ કરાઇ

1639
Hrithik Roshan launches new bike racing game
Hrithik Roshan launches new bike racing game

મુંબઇની ગમે બનાવતી કંપનીએ યુરોપિયન ગેમ ડેવલોપર સાથે મળીને બોલીવુડના કલાકાર હ્રતિક રોશનનાં કાર્ટુન ફિચર્સ સાથે બાઇક રેસીંગની ગમે લોન્ચ કરી છે જે ખાસ ૧૮ થી રપ ઉમરના લોકો માટે ડીઝાઇન કરવામાં આવી છે. આ ગેમમાં હ્રતિક રોશન સ્પોટર્સ બાઇકની રેસીંગ કરતા કેરેકટરમાં દેખાશે. જો કે આ ગેમનું બોન્ચીંગ ફકત અમુક દિવસો પહેલા જ કરવામાં આવ્યું છે. પરંતુ ગુગલ પ્લે સ્ટોરમાં ૩,૦૦,૦૦૦ થી પણ વધુ લોકો દ્વારા ડાઉન લોડ કરવામાં આવી છે. તેમનો વિશ્ર્વાસ છે કે આવતા છ મહીનામાં આ ગેમના મિલિયન યુજર્સ બની જશે.

Loading...