માનસિક સ્વાસ્થ્ય અને મગજની તંદુરસ્તીને કેવી રીતે અસર કરે છે ડિજિટલ વર્લ્ડ!!!

125
how-the-mental-health-and-brain-health-affect-the-digital-world
how-the-mental-health-and-brain-health-affect-the-digital-world

ની વાસ્તવિક માહિતીની મોટાભાગની શાબ્દીક શાબ્દીકતા છે.

જેનાથી એવું લાગે છે કે આપણો સમાજમાં હકિકતો અને જ્ઞાન મગજમાં સંગ્રહિત કરવાનાં માર્ગોને બદલવાની સંભવિતતા અને મગજમાં સામાજીક મીડીયા સાથે આ ઓનલાઈન ટેકનીકની તાજેતરની રજૂઆતને વ્યાપક સ્વીકાર કેટલાક શિક્ષકો અને માતા પિતા માટે પણ ચિંતાનો વિષય છે. તેમ ફર્થે ઉમેર્યું હતુ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ૨૦૧૮ની માર્ગદર્શિકામાં કરવામાં આવેલી ભલામણ મુજબ બેથી પાંચવર્ષ વચ્ચેના નાના બાળકો માટે સ્ક્રીનનો સમય એક કલાક કે તેનાથી ઓછો સમય જ હોવો જોઈએ.

જોકે, આ અહેવાલમાં પણ જાણવા મળ્યું છે કે મગજ પર ઈન્ટરનેટની અસરોની તપાસ માટે થયેલા સંશોધનો મોટાભાગે પુખ્ત વયના લોકોમાં કરવામાં આવ્યા છે. યુવાન લોકોમાં ઈન્ટરનેટનાક ઉપયોગના ફાયદા અને ખામીઓને નિર્ધારીત કરવા માટે વધુ સંશોધનની આવશ્યકતા છે. તેમ જણાવીને ફર્થે ઉમેર્યુ હતુ કે આ ક્ષેત્રે વધુ સંશોધનની આવશ્યકતા હોવા છતાં સંભવિત નકારાત્મક અસરોને અવગણવાની ડીજીટલ ઉપકરણો પર વધુ સમય પસાર કરીને સામાજીક નિર્ણયો અને કસરત જેવી અન્ય નિર્ણાયક વિકાસ પ્રવૃત્તિઓ પર બાળકો દુલર્ક્ષ સેવી રહ્યા છે. તે ઓછુ સરળ હોય શકે છે.

આમા મદદ કરવા માટે હવે ઈન્ટરનેટ વપરાશને પ્રતિબંધીત કરવા, સ્માર્ટ ફોન અને કોમ્પ્યુટરના વધારે પડતા ઉપયોગ તથા તેમાં ઉપલબ્ધ એપ્કેશન અને સોફટવેર પ્રોગ્રામ્સ પર પણ માતા પિતા કે સંભાળકર્તાએ નિયમો મૂકવાની જરૂર છે.

આ ઉપરાંત, બાળકોને તેમનું આ ઓનલાઈનનું વળગણ જીંદગીને કેવી રીતે અસર કરે છે. તે વિશે વારંવાર બાળકો સાથે વાત કરવી જોઈએ શકય છે કે બાળકોને સાયબર ધમકી, વ્યસન વર્ણતુક અથવા શોષણના જોખમની ઓળખ આપીને તેનાથી થનારા પ્રતિકુળ પરિણામો ટાળવા માટે સમયસર હસ્તક્ષેપ કરવું જોઈએ.

આ અભ્યાસના તારણો દર્શાવે છે કે આપણે ડીજીટલ વિશ્ર્વની માનસીક સ્વાસ્થ્ય અને મગજની તંદુરસ્તી પરની અસર વિશે કેટલુ વધુ શીખવું જોઈએ સ્વાસ્થ્યના કેટલાક પાસાઓ માટે ચોકકસ પણે નવા સંભવિત લાભો છે. પરંતુ આ સંભવિત જોખમોને સંતુલીત કરવાની જરૂર છે. તેમ હાવર્ડ મેડીકલ સ્કુલના કિલનિકલ ફે જહોન ટોરસે જણાવ્યું હતુ.

Loading...