Abtak Media Google News

નેશનલ એવાર્ડ વિનર બોલીવુડ એક્ટર અક્ષય કુમાર ગઈ કાલે પીએમ નરેન્દ્ર મોદી ને મળ્યા હતા.અક્ષય કુમાર દેશ ની રાજધાની દિલ્હી માં નરેન્દ્ર મોદી ને મળ્યા હતા  આ સમયે અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ ટોઇલેટ :એક પ્રેમ કથા વિષે વાત પણ કરી હતી .અક્ષય કુમાર ટ્વિટર પર ટ્વિટ કરી આ વિષે ની માહિતી આપી હતી . અક્ષય કુમારે લખ્યું હતું કે તે નરેન્દ્ર મોદી ને મળ્યા અને તેને તેની આગામી ફિલ્મ ટોઇલેટ : એક પ્રેમ કથા વિષે જાણવાનું મોકો મળ્યો હતો . આ ફિલ્મ નું ટાઇટલ સાંભરીને જ નરેન્દ્ર મોદી હાસ્ય હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.