રડવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક ??

270

જયારે આપણે કોઈને રડતાં જોઈએ છીએ ત્યારે તે આપણને ગમતું નથી, આમ તો જોઈએ તો છોકરિયોને રોવા પાછળ ખૂબ બદનામ કરવામાં આવી છે કે છોકરીઓ વાત વાત પર રડે છે, પરંતુ શું આપણે જાણીએ છીએ કે રડવું પણ જરૂરી હોય છે. આપણને ઘણા બધા ભાવ ભગવાનએ આપેલ છે જેમ કે હસવું, રોવું, નારાજ થવું, ગુસ્સે થવું વગેરે.. પરંતુ આપણે જયારે રડીએ છીએ ત્યાંરે તેમાં ઘણા બધા ભાવ છુંપાયેલા હોય છે. જેમ કે કયારેક આપણે ખુશીના આંસુએ પણ રડીએ છીએ , પરંતુ જેમ હસવું જરૂરી છે તેટલું જ રોવું પણ જરૂરી છે.

જી હા મિત્રો તમને થશે કે રડવાની વાત શું કરેછે પરંતુ મિત્રો જેમ હસવું જરૂરી છે તેટલું જ રડવું પણ ખૂબ જ જરૂરી છે, તમે એ તો સાંભળ્યુ જ હશે કે રોવથી દિલ હળવું થાય છે પરંતુ કેટલાક લોકો આ વાતને અફવા માને છે. રોવથી આપની અંદર કઈ પણ ઘૂટન થતી હોય કે ગમ તે દૂર થઈ જઈ છે.

આંખોમાઠી પાણી નીકળવાથી આંખ સાફ થઈ જાય છે તમને જાણીને નવી લાગશે કે રડવતી આંખોમાં ઇન્ફેકશનનો ખતરો ઓછો થાય છે અને આંખ સાફ થાય છે. જેમ શરીરમાંથી પરસેવો નીકળે અને ઝેરી પદાર્થ બહાર નિકડે છે તેમજ રોવાથી આંખમાંથી આંસુ નિકળવાથી આંખ સાફ થાય છેતે આપણા આંખો માટે સારું છે, જો તાણગ્રસ્ત વ્યક્તિ હોય અને તે ઊંઘતી ન હોય તો તે હૃદય અને મનને વધુ આરામ આપે છે, પછી તેને રડવા માટે દબાણ કરે છે અને જ્યારે તે રડે છે, ત્યારે તે પછી આરામ કરશે તેમ જ તેમનો તણાવ ઓછો થશે. રડતી આંખોની રોશની પર અસર કરે છે.

Loading...