Abtak Media Google News

આ ફિલ્મને દુનિયાભરમાં ૧૦૦ ભાષાઓમાં અને ૩૦૦ કરોડ લોકો સુધી પહોંચાડાશે

ગલ્ફ આધારિત અરબપતિ હિંદુ મહાકાવ્ય મહાભારતની એક ફિલ્મ બનાવવા માટે ૧૦૦૦ કરોડ ‚પિયા ન્યોછાવર કરી સૌી મોંઘામાં મોંઘી ફિલ્મની રેકોર્ડ તોડવાની યોજના બનાવી રહ્યું છે. આજ સુધીની સૌી મોટા બજેટવાળી મોંઘી ફિલ્મ ‘બાહુબલી’ છે જે લગભગ ૪૫૦ કરોડ ‚પિયાની છે.

આ ફિલ્મ માત્ર વૈશ્ર્વિક માન્યતા નહીં પરંતુ ભારતની પૌરાણિક કહાનીઓની કહાનીઓમાં તાકાત આપશે. એક વ્યાપારી બી.આર. સેટ્ટીએ એક ભાષણમાં ફિલ્મની પરિયોજનની ઘોષણા કરી હતી. સંયુકત અરબ અમીરેટસ (યુએઈ)માં રહેનારા અરબપતિઓએ જણાવ્યું કે, અમને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે આ ફિલ્મ ૧૦૦ી વધુ ભાષાઓમાં અનુકુલન કરવામાં આવશે અને દુનિયાભરમાં ૩ અરબ લોકો સુધી પહોંચશે.

ભાષણમાં કહેવાયું કે, વર્ષ ૨૦૨૦ની શ‚આતમાં સ્ક્રીનને હિટ કરવા માટે પ્રમ કિસ્ત સેટની સો આગળના વર્ષની શ‚આત ઈ જશે. આ ફિલ્મ છ ભારતીય ભાષાઓમાં જારી કરાશે અને વિદેશી દર્શકો માટે ડબ કરવામાં આવશે.

બ્લોક બસ્ટર કે જેને દક્ષિણ ફિલ્મ નિર્માતા વી.કે.શ્રીકુમારમેનન દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. મહાભારતની નવીનતમ પુનર્મુદ્રણ શે. એક પ્રાચીન સંસ્કૃત કહાની કે જે વિવાદીત રાજકુમારો વચ્ચેની લડાઈ વિશે છે જેમાં ભગવત ગીતા પણ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.