Abtak Media Google News

ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮માં યજમાન રશિયાને ૩-૦થી પરાસ્ત કરી ઉ‚ગ્વે ગ્રુપ-એમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી ચૂકયું છે. જયારે રશિયા ત્રણ મેચમાં બે વિજય અને એક હાર સાથે ૬ પોઈન્ટ ધરાવે છે. અને બીજા સ્થાને છે. ઉ‚ગ્વેએ તમામ મેચ જીતીને કલીનચીટનો રેકોર્ડ બનાવ્યો છે.

ઉ‚ગ્વેના ખેલાડી લુઈસ સુઆરેઝે ૧૦મી મીનીટે મળેલી ફ્રી કીકમાં ગોલ ફટકારી ટીમને ૧-૦થી લીડ અપાવી હતી. સુઆરેજનો આ પરમો આંતરરાષ્ટ્રીય ગોલ હતો. રશિયાના જ એક ખેલાડી ડેનિસચેરિશેવેએ મીસ ગોલ ફટકારી ઉ‚ગ્વેને ૨-૦થી આગળ લાવી દીધું હતુ. અંતે ઉ‚ગ્વેના એડિલ્સન કાવાનીએ ૯૦મી મીનીટમાં કોર્નર રીબાઉન્ડ ગોલ કરીને ૩-૦થી વિજય અપાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.