માન.મુખ્યમંત્રીના હસ્તે યોજાનાર કાર્યક્રમ અંતર્ગત રૈયાધારની સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય

48

તા.૦૭/૧૧/૨૦૧૮ના રોજ માન.મુખ્યમંત્રીના હસ્તે યોજાનાર કાર્યક્રમ અંતર્ગત આજ તા.૦૫/૧૧/૨૦૧૮ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ રૈયાધારની સ્થળ મુલાકાત લીધી

મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સીટી એન્જિનીયર દોઢિયા, અલ્પનાબેન મિત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ મુલાકાત દરમ્યાન બેઠક વ્યવસ્થા, ડાયસ કાર્યક્રમ સહિતની બાબતો પરત્વે ચર્ચા કરવામાં આવેલ અને પદાધિકારીઓએ અધિકારીને જરૂરી સુચના આપી હતી.

Loading...