Abtak Media Google News

ઇન્ટરનેશલ હુમન રાઇટ્સ એસોસિએશન નું ૮ મુ અધિવેશન કચ્છ ભુજ માં તારીખ ૨૩/૯/૧૮ ને રવિવારે  યોજવામાં  આવ્યું હતું. તેમાં પાંચ લોકો નું  રાષ્ટ્રીય સન્માન કરવામાં આવ્યું હતું.

તેમા મારુ વઢવાણ ના દીપિકાબેન ત્રિવેદી નું નામ નોમિનેટ થયેલ ને સામાજિક કામ માટે વઢવાણ ના દીપિકા બેન મુકેશભાઈ ત્રિવેદી  નું  પુષ્પગચ્છ, સાલ અને એવોર્ડ આપીને સન્માન  કરવામાં આવેલ.દીપિકા બેન હાલ બ્રહ્મ નારી શક્તિ ગુજરાત ના પ્રમુખ અને ઓલ ઇન્ડિયા બ્રાહ્મણ ફ્રન્ટ ના વેસ્ટ ઝોન મહિલા પ્રમુખ ની જવાબદારી સંભાળે છે.આમ બેન ને વઢવાણ જ નહીં ગુજરાત અને   ઇન્ડિયા માં બ્રાહ્મણ જ્ઞાતિ નું નામ રોશન કર્યું છે. આ અધિવેશન માં દરેક જીલા ના ચેરપર્સન તથા ગુજરાત અધ્યક્ષ હાજર રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.