Abtak Media Google News

જૂનાગઢ એસ.ટી.વિભાગ ના બાંટવા ડેપૉની મૉરબી – બાંટવા રૂટ માં ત્રણ મુસાફરૉ રાજકોટ થી જેતપુર જતા જેતપુર ઉતયૉ બાદ બસમાં સીટની નીચે લેડીઝ પર્સ બુકીંગ કરતાં બસના કન્ડક્ટર ને મળી આવતા તેમણે બાંટવા ડેપૉ મેનેજર શામળા ને જાણ કરી પર્સ ગુમાવનાર પ્રવાસીના પર્સમાં આધારકાર્ડ ઑળખપત્ર તેમજ રૂપિયા 14641 મળી આવતા ફૉન નંબર ની તપાસ કરી મૂળ માલીકને બૉલાવી કન્ડક્ટર પુજાબેન એસ.કરમટા તેમજ ડેપૉ મેનેજર શામળા દ્વારા મૂળ માલિક ને પરત કરી પ્રમાણિકતા નું ઉદાહરણ પુરૂં પાડેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.