Abtak Media Google News

હોન્ડા મોટર અને સ્કૂટર ઇન્ડિયાએ તેના ત્રણ મોડેલોને રિકોલ કર્યાં છે. તેમાં 4 ફેબ્રુઆરીથી 3 જુલાઇની વચ્ચે બનેલાં એવિએટર (DISC), એક્ટિવા 125 (DISC), ગ્રેઝિયા (DISC) અને CB શાઇન (સેલ્ફ-DISC) CBS (કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ) સામેલ છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે , ફ્રંટ બ્રેક માસ્ટર સિલિન્ડરમાં ખામી હોવાને કારણે આગળના વ્હીલ્સનાં રોટેશનમાં તકલીફ પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.