Abtak Media Google News

રોગોની સારવાર માટે મોટો વર્ગ હોમિયોપેથી તરફ વળવા લાગ્યો છે. ત્યારે હવે આ સારવાર નાની-નાની તકલીફો તો ઠીક પરંતુ ગંભીર બિમારીઓમાં પણ મદદગાર હોવાનું ડો. આંદિલ ચિમથાનાવાલાએ કહ્યું હતુ.

Vlcsnap 2018 06 11 13H45M54S178અબતક સાથેની વાતચીત દરમિયાન નાગપુરના ડો. આદિલ ચિમથાનાવાલાએ જણાવ્યું હતુ કે, હોમિયોપેથી પહેલા નાના મોટી બિમારી માટે, એલર્જીસ કે ખંજવાળ આવે તેવી તકલીફ માટે વપરાતી હવે હાઈબીપી, કોલેસ્ટ્રોલ, કેન્સર, હાર્ટના દર્દોમાં પણ ઉપયોગ થાય છે. મે તેમાં સ્પેશ્યલાઈઝેન કર્યું છે. હોમિયોપેથીની સારવારનું નાનુ ઉદાહરણ લઈએ તો રાજકોટના નાના છોકરો પહેલાથી મંદબુધ્ધી હતો એક વર્ષથી નાગપુરમાં ટ્રીટમેન્ટ લેવા આવતા હતા પણ તે હવેડાન્સ બધુ કરી શકે છે.

Vlcsnap 2018 06 11 13H45M20S94કેમકે હોમીયોપેથી તે શકય બન્યું છે. રોગો કિડની, હાર્ટ ફેલીયર, હાર્ટએટેક પછી તેના માટે એન્જીયોપ્લાસ્ટી નો કરાવવી હોય તો તેના માટે હું આવ્યો છું હુ બે જગ્યાએ કેમ્પ કરવાનો છું હિમાશુ જોગીનો સોની બજાર ખતરી રોડ પર આવેલ મંગલા હોમિયોપેથી કલીનીક અને ડો. જય ત્રિવેદીની કલીનીકમાં હું બેસવાનો છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.