ચોમાસામાં ખરતા વાળ અટકાવવાના ઘરગથુ ઉપાય

ચોમાસામાં બધાના વાળ ખુબજ ખરતા હોય છે, બધાને વાળની સમસ્યા હોય છે, વાળ રફ થઈ જાઈ છે, વાળ ફાટી જાય છે તો ચાલો આજે આપણે વાળને ઘરગથુ ઉપાઈ કેમ કરીશું એ જાણીએ.

  • કોફી – 1.1/2 ચમચી
  • ખાંડ – 1/2 ચમચી
  • દહીં –   1/2 ચમચી
  • આદુનોરસ – 0.5 ચમચી
  • લીંબુ નો રસ- 2/3 ટીપા

આ બધુ એક બાઉલ માં મિક્સ કરવાનું રહશે ત્યારબાદ આ પેસ્ટને કોરા વાળમાં લગાડવાની રહસે.

આ પેસ્ટ ને માત્ર સ્કાલ્પ માં લગાડવાની રહસે બાકી ના વાળ માં તમે કોપેરલનું  તેલ લગાડવાનું રહશે. કાણકે કોરા વાળ કોરેકોરાના ધોવાઈ આ પેસ્ટ માત્ર અડધો કલાક રાખવાની રહશે ત્યાર બાદ શેમ્પૂથી વાળ વોશ કરવાના રહશે.

આ ઘરગથુ ઉપાઈ માત્ર 15 દિવસે કરવાનું આનું રિઝલ્ટ પહેલી જ વારમાં દેખાશે. આ ઉપાયથી વાળ ખરતા અટકી જશે અને સાથે વાળ મુલાયમ થશે.

Loading...