હોલીવુડનું ફિલ્મ મોગલીનું શાનદાર 3D ટ્રેલર થયું રીલીઝ…

1516
Mowgli
Mowgli

મોગલી ફિલ્મ કેલી ક્લોઝ દ્વારા લખાયેલી અને એન્ડી સેરિક્સ દ્વારા ડાઇરેક્ટ લાઈવ એક્શન એડવેન્ચર ફેંટાસી ફિલ્મ છે. આ ફિલ્મ રિયલ D, 3D અને આઈમેક્સ 3D માં જોવા મળશે.

આ મોગલી ફિલ્મ રૂધ્યર્ધ ક્લિપલિંગ  ધ જંગલબૂક પર આધારિત આ મૂવી છે. આ ફિલ્મમાં VFXનો ભરપૂર ઉપયોગ કરવામા આવ્યો છે. જેની દરેક ફ્રેમ બાઈ ફ્રેમે લોકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા છે.

જુઓ ફિલ્મ મોગલીનું ટ્રેલર

આં મોગલી મૂવી 19 ઓક્ટોબર, 2018 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.comD

Loading...