Abtak Media Google News

વેરાવળમાં જિલ્લાનાં પ્રભારી મંત્રી જયેશ રાદડિયાનાં કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવા આવેલા હિન્દૂ યુવા સંગઠનનાં કાર્યકરોની પોલીસે કરી અટકાયત.Screenshot 1

છેલ્લા ત્રણ વર્ષથી સોમનાથમાં વેજઝોન જાહેર કરવા સરકાર સામે મેદાને પડ્યા છે. સરકારે તાજેતરમાં માત્ર 500 મીટરની ત્રિજ્યા માં વેજઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ કરતા હિન્દૂ યુવાનોમાં રોષ.સરકારે માંગણી મુજબનાં વિસ્તારને બદલે માત્ર 500 મીટરમાં અમલી બનાવી લોલીપોપ આપ્યાનો આક્રોશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.