Abtak Media Google News

પુલવામાં આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોને બે મિનિટ મૌન પાડ્યું.જવાનોની શહીદીને લઈને આરોગ્ય કર્મચારીએ મૌન રેલી માગણીના બેનરો તિરંગા વચ્ચે રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો.

જિલ્લામાં વર્ગ 3 ના 13 માંગણીઓને લઈને આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલની આજે ચોથો દિવસ છે.જૂની જિલ્લા પંચાયત કચેરીથી જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓની મહારેલી સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી પહોચી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.