Abtak Media Google News

બિઝનેસમેન મુકેશ  અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી તેના મંગેતર આનંદ પરિમલ સાથેમૂંબઈમાં 12 ડિસેમ્બરના લગ્નના બંધનમાં જોડાશે લગ્નની તૈયારી ખૂબ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે.

Befunky Collage 11

ગઈ કાલ સાંજે તેમની સંગીતસેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. .

Hilary Clinton At Ambani 5

તેના આ સંગીત સેરેમનીમાં ઘણા બોલિવૂડનાજાણીતા તેમજ નામચીન સ્ટાર ઉદયપુર પહોચ્યા છે.

https://www.instagram.com/p/BrIGYERj1Gb/

સંગીતસેરેમનીમાં અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન પણ સામેલ હતા.

https://www.instagram.com/p/BrH_bJCDgUK/
https://www.instagram.com/p/BrILL-Vjext/

તે ઉદપુરપહોંચ્યા હતા. તેમની સાથે જ વરુણ ધવન, આલિયા ભટ્ટ, બોની કપુર, જહંહવીકપૂર, વિદ્યા બાલન, અનિલ કપૂર, સિદ્ધાર્થ રાય કપુર, કરણ જૌહર, જયા બચ્ચન જેવા બધા જ સેલેબ્રિટી પણ ઉદપુર પહોંચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.