Abtak Media Google News

પ્રેગ્નન્સી પછી ઐશ્વર્યા રાયે જ્યારે એક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં હાજરી આપવાની ઈ ત્યારે પણ તેણે ભારતીય સંસ્કૃતિને બરકરાર રાખતા સાડી પહેરવાનું તો નક્કી કર્યું, પરંતુ બ્લાઉઝમાં એવું વેરિએશન આપવામાં આવ્યું કે સ્ટાઈલિશ પણ લાગે અને ટમી પણ હાઈડ ઈ શકે.

જો કે આવા ઘણા ડ્રેસીસ છે જે તમે પહેરીને ટમી હાઈડ કરી શકો છો.

જેમ કે વેસ્ટર્નવેરમાં એવા ગાઉન પહેરવાનું પસંદ કરો જેમાં ચેસ્ટની નીચે બેલ્ટ રાખી પછી ડાઉનફ્રીલ હોય. આ પ્રકારના ફુલેલા ગાઉનમાં તમારો પરફેક્ટ બોડી શેઈપ હાઈલાઈટ વાને બદલે ઉપર શોલ્ડર અને ફેસ વધુ હાઈલાઈટ શે અને લોવર બોડીમાં માત્ર ડ્રેસ જ હાઈલાઈટ શે.

આમ, એનિક કે ટ્રેડિશનલ કહી શકાય તેવા ડ્રેસીસમાં તમે બોબ અનારકલી ડ્રેસ પસંદ કરી શકો છો. આ અનારકલીનો એક પ્રકાર છે. જેમ અમુક અનારકલી ડ્રેસમાં કમર સુધીના કોઠાનો ભાગ સ્કિનટાઈટ અને પછી ઘેર હોય છે તેમ બોબ અનારકલીમાં ચેસ્ટની બિલકુલ નીચેી જ વધારે કળીવાળો ઘેર રાખવામાં આવે છે. આ ડ્રેસ એટલો ઘેરવાળો અને ફુલેલો હોય છે કે આમાં તમારી ટમી દેખાશે નહીં. તે ઉપરાંત પણ ટમી હાઈડર ડ્રેસ માટે અગત્યની ટિપ્સ એ છે કે આપ પ્રિન્ટેડ કપડાં પસંદ કરો. તેમાં ટમી હાઈડ ઈ શકે છે. લાઈટ કલરને બદલે ડાર્ક કલર પર પણ ભાર આપી શકો છો.

તમારો ડ્રેસ ટ્રાન્સપરન્ટ ન હોવો જોઈએ. આમ આવા નુસખાી આપ આપની ટમી હાઈડ કરી શકો છો અને પોતાની જાતને વધુ ગ્રેસફુલ બનાવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.