સોમનાથ મહાદેવને શિશ ઝુકાવતા પ્રદેશ કોંગ્રેસ સોશયલ મીડિયાના પ્રમુખ હેમાંગ રાવલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખશ્રી હેમાંગભાઈ રાવલ દેવોના દેવ મહાદેવ સોમનાથના દર્શને પધારેલ તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા એજ્યુકેટીવ કમિટીના મેમ્બરો શ્રીનિલેશભાઈ જોશી તેમજ શ્રી સૌમિલભાઈ રાવલ પણ પધારે.

સોમનાથ મહાદેવના મંદીર ખાતે દર્શનાર્થે આવેલ ત્યારે ગીરસોમના જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ હારૂનભાઈ ચોરવાડા, ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ અને મહામંત્રી વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિના પ્રેમભાઈ ગઢિયા, વેરાવળ શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ અને ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમાના પી.એ. ખંજનભાઈ જોશી અને અન્ય સોશિયલ મીડિયાના  હોદ્દેદારો હીતેષભાઈ સોલંકી, નરેશભાઈ ચાવડા અને હેમંતભાઈ ચૌહાણે  વેરાવળ સોમનાથ પધારેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદેદારોની સૌજન્ય  મુલાકાત લીધી હતી અને સોમનાથ મહાદેના દર્શનમાં સાથે જોડાયા હતા

Loading...