Abtak Media Google News
અંજાર પોલીસ અને પૂર્વ ક્ચ્છ આરટીઓ દ્વારા 30 મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે .આ પ્રસંગે 100 જેટલા વાહન ચાલકોને હેલ્મેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.Untitled 1 40
અંજારના માર્ગ પર જતાં વાહનચાલકોને ઉભા રાખીને તેમને હેલ્મેટ આપવામાં આવ્યા હતા.પૂર્વ ક્ચ્છ મોટર ડ્રાઇવિંગ એસોસિએશન દ્વારા આ હેલ્મેટ અપાયા હતાવાહનચાલકોને સડક સુરક્ષા જીવન રક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ બાંધવા ની સૂચના આપવામાં આવી હતી તેમજ ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અપાયું હતું.આ તકે પૂર્વ ક્ચ્છ આરટીઓ ઇન્સ્પેક્ટર વી.આર.ચૌધરી ,અંજાર પીઆઈ એચ.એલ.રાઠોડ ,અંજાર પાલીકા પ્રમુખ રાજેશ પલણ સહિતના હાજર રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.