Abtak Media Google News

ખેલ મહાકુંભ ૨૦૧૭નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શ‚ થઈ ગયું છે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઈટ www.khelmahakubh.orgછે.

ખેલ મહાકુંભ ૨૦૧૭ એન્ડ્રોઈડ અને આ.ઓ.એસ. મોબાઈલ એપથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકશે. અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭ તથા ઓપન એજ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન તેમજ કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસના કરતા હોય તેવા ખેલાડીઓ પણ પોતાના ગામની સ્કુલ/હાઈસ્કુલમાંથી રજીસ્ટ્રેશન કરી શકશે. વધુ માહિતી માટે www.khelmahakubh.orgવેબસાઈટની મુલાકાત લેવી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.