Abtak Media Google News

મહારાષ્ટ્રમાં શુક્રવારથી શરૂ થયેલો વરસાદ સોમવારે વહેલી સવાર સુધી ચાલુ જ રહ્યો હતો. મુંબઈમાં ભારે વરસાદ પછી માટુંગા, સાયન, દાદર ઈસ્ટ-વેસ્ટ સહિત ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. રેલવે ટ્રેક ઉપર પણ પાણી ભરાઈ ગયા હોવાથી ટ્રેન સેવા ઉપર તેની અસર પડી છે. રેલવેએ સોમવારે 13 ટ્રેન રદ કરી દીધી છે. બીજી બાજુ ગુજરાતના વલસાડ જિલ્લામાં 10 કલાકમાં 9 ઈંચ વરસાદ થયો છે.

Whatsapp Image 2019 07 01 At 1.04.04 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.