Abtak Media Google News

હાલ દિવસભર કાળઝાળ ગરમી પડી રહી છે. અસહ્ય ગરમીથી શહેરીજનો અકળાઈ ગયા છે. લોકો ધોમધખતા તાપમાં દિવસ દરમિયાન બહાર જવાનું ટાળીને રાત્રે એકસામટા બહાર ઉમટી પડે છે. ત્યારે રેસકોર્ષ રાત્રે લોકોની ભીડના કારણે ઝગમગી ઉઠે છે. મધરાત સુધી રેસકોર્ષમાં મેળાવડો જોવા મળે છે. આખા દિવસ દરમિયાન ગરમી સહન કરીને લોકો રેસકોર્ષમાં રાત્રે ઠંડકની અનૂભૂતિ કરે છે.

Img 20180520 234925(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.