Abtak Media Google News

આજ રોજ જોડિયા ગામે તાલુકા હેલ્થ કચેરી જોડિયા દ્વારા જોડિયા ગામે શાક માર્કેટમાં વેપાર કરતા તમામ વેપારીઓ ને હેલ્થ ચેકપ કરવામાં આવ્યા હતા. જોડિયા તાલુકા હેલ્થ કચેરી જોડિયા ના હેલ્થ વિભાગ ના આર. બી. ગોહિલ સાહેબ..ડી.સી.નકુમ સાહેબ દ્વારા તમામ વેપારીઓ ને આરોગ્ય વિષે ની મહત્વ ની તમામ વેપારીઓ ને માસ્ક અને સોસીયલ ડિસ્ટન જાળવવા માટે ની યોગ્ય જાણકારી આપવામાં આવેલ હતી. તથા ચેકપ કાર્યકમ યોજવામાં આવ્યો હતો..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.