Abtak Media Google News

કુદરતના કરિશ્મા સમાન હાઈડ્રોર્મલ ઈકો સીસ્ટમમાં મળી આવ્યા મહત્વના અવશેષો

પૃથ્વી સિવાયના બીજા ગ્રહ ઉપર જીવન હોવાની સંભાવના બાબતે અવકાશી સંશોધન સંસઓએ અનેક પ્રયોગો કર્યા છે અને અન્ય ગ્રહો ઉપર અવકાશયાનો પણ મોકલ્યા છે પરંતુ હજુ સુધી કોઈ તથ્યો બહાર આવ્યા ની. એલીયનો બાબતે વાતો વહેતી ાય છે અને ચર્ચાઓ પણ ાય છે. પરંતુ આવા જીવો કયાં હશે અને કઈ દુનિયામાં હશે તેનો તાગ મેળવવો ખુબ જટીલ છે. જો કે, સમુદ્રના પેટાળમાં નાસાને અમુક એવા પુરાવા મળ્યા છે જેનાી કહી શકાય કે, એલીયનો પૃથ્વી પર એક સમયે વસી રહ્યાં હતા.

આ પુરાવાઓ ઉપરી એલીયનો કેવા દેખાતા હશે તેનો પણ તાગ મેળવવાના પ્રયાસો શ‚ કર્યા છે. એક કહેવાય રહ્યું છે કે, અમુક વર્ષો પહેલા દરિયાના પેટાળમાં અમુક જીવો હાજર હતા. જે પૃથ્વી પર જુમ્યા હશે તેવું કહેવું યોગ્ય ની. પેસીફીક સમુદ્રમાં કરવામાં આવેલા આ સંશોધનમાં ભુસ્તર શાીઓને એવા પુરાવાઓ હામાં આવ્યા છે કે જેનાી એલીયન સો જોડતી ઘણી કડીઓ મળી શકે છે.

એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, જો દરિયાના પેટાળમાં વધુ ઉંડે સુધી પહોંચવામાં આવે તો હજુ પણ ઘણા પુરાવાઓ હામાં આવશે. વૈજ્ઞાનિકોના મતે દરિયાના પેટાળમાં વસ્તા આ જીવોની શરીર રચના પૃથ્વી પરના સામાન્ય જીવો કરતા તદન અલગ હતી અને વાતાવરણમાંી મેળવતા જીવન જ‚રી ગેસનો ઉપયોગ પણ અલગ રીતે કરવામાં આવતો હતો. જેને હાઈડ્રો ર્મલ ઈકો સીસ્ટમ કહેવામાં આવે છે. આ ઈકો સીસ્ટમને કુદરતી એક અજાયમી તરીકે પણ ઓળખી શકાય છે. કારણ કે, આ જીવો સામાન્ય વાતાવરણમાં જીવી શકતા ન હોવાી પોતાની અલગ એક દુનિયા બનાવી હતી જેની આસપાસ જ‚રી ગેસ કુદરતી રીતે મળી રહેતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.