Abtak Media Google News

ઘર તથા કરિયર માં લાવશે સમૃદ્ધિધ ઘોડાનો આ ફોટો…..

ફેંગસુઇ મુજબ માનવામા આવે છે કે ઘરમાં ઘોડાનો ફોટો કે શો-પીસ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે. ફેંગશુઇ પ્રમાણે આમ કરવાથી ઘરમાં ધનની વૃધ્ધિ થાય છે. ઘરમાં ઘોડાન ફોટો, પેઇન્ટિંગ કે મૂર્તિ મુકવાથી ઓફિસના કામના સફળતા ભણતરમાં સફળતા, ઘરમાં સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે. ઘોડાનો ફોટો ક્યાં અને કેવો લગાવવો જોઇએ તે માટેની ટિપ્સ :

– ઘર અને ઓફિસમાં ઘોડામાં ફોટોને દક્ષિણ દિશામાં લગાવવાથી સફળતાની સાથે ધનવૃઘ્ધિ પ્રાપ્ત થાય છે.

– કરિયરમાં સફળતા મેળવવી હોય તો ફેંગશુઇ મુજબ તમારે ઘરની ઉત્તર દિશા તરફ ઘોડાનો ફોટો રાખવો જોઇએ.

– જો તમે બેડ‚મમાં ઘોડો રાખી રહ્યા છે તો તમારે એક ઘોડાની જોડીમાં ફોટો રાખવો જોઇએ.

– ફેંગશુઇ પ્રમાણે ઘરમાં ૭ ઘોડા હોય તેવી ફોટો કે મૂર્તિ લગાવવાથી ધન પ્રપ્તિ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.