Abtak Media Google News
હળવદ તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકમાં ૧૧ કોગ્રેસ અને ૯ ભાજપ હતું
ડેપ્યુટી કલેકટર દમયંતી બેન બારોટ ના અધ્યક્ષતામાં પ્રમુખ-ઉપ પ્રમુખ માટે થયું મતદાન
પ્રમુખ – ઉપ પમુખની ચૂંટણીમાં કોગ્રેસના બે સભ્યોએ ભાજપને આપ્યું સમથૅન
કોગ્રેસના હાથમાંથી તાલુકા પંચાયત સતા સરકીને કમળને ફળી
હળવદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
હળવદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ધમેન્દ્રસિહં ઝાલા વિજયી
ઉપપ્રમુખ બળદેવભાઈ રવજીભાઈ સોન્રગ્રા બન્યા
વિજય ઉત્સવમાં ભાજપના હોદ્દેદારો જોડાયા
અગાઉ તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકમાં ૧૧ કોગ્રેસ અને ૯ ભાજપ પાસે હતી
Screenshot 12
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ
તાલુકા પંચાયત પર કોગ્રેસનુ શાશન હતુ
તાલુકા પંચાયત કોગ્રેસના હાથમાંથી સતા સરકીને કમળના કબ્જામાં
હળવદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ધમેન્દ્રસિહં પરબતસિહ ઝાલા વિજયી
ઉપપ્રમુખ બળદેવભાઈ રવજીભાઈ સોન્રગ્રા વિજયી
હળવદ તાલુકા પંચાયત કોગ્રેસે ગુમાવી હવે ભાજપનું સાશન
ભાજપે ફટાકડા અને ગુલાલ ઉડાડી વિજય ઉત્સવ મનાવ્યો
વિજય ઉત્સવમાં ભાજપના હોદ્દેદારો જોડાયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.