Abtak Media Google News

સામગ્રી 

  • પનીર 250 ગ્રામ (છીણેલુ)
  • કંડેન્સ મિલ્ક – 200 મિલી
  • કેસર – એક ટી સ્પૂન
  • પિસ્તા – કતરેલા 2 ચમચી

બનાવવાની રીત

એક પેનમાં કંડેન્સ મિલ્ક અને પનીરને મિક્સ કરી ધીમા તાપ પર સુકાતા સુધી થવા દો. મિશ્રણને સતત હલાવતા રહો. હવે મિશ્રણને ઠંડુ કરી લાડુનો આકાર આપો. અને કેસર પિસ્તાથી સજાવો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.