હરિહર કિલ્લો : ખતરનાક પરંતુ એડવેન્ચર થી ભરપૂર મહારાષ્ટ્ર નું આ ટ્રેકિંગ સ્થળ..

151

ભારતમાં એવા કેટલાક પર્યટન સ્થળ છે જે પ્રાકૃતીક અને એતિહાસિક પણ ઘણું મહત્વ રાખે છે.આ સ્થળ ને નજીકથી જોવા અને તેના ઇતિહાસ જાણવા દેશ અને વિદેસથી લોકો આવે છે. ઘણા લોકો ફરવા કરતાં ટ્રેકિંગના કરવાના શોખીન હોય છે.

લોકોને ખતરનાક જગ્યા પર ટ્રેકિંગ કરવામાં ખુબજ મજા આવે છે. તમે પણ એડવેન્ચર થી ભરપૂર અને ખતરનાક જગ્યાએ ટ્રેકિંગ કરવા માગો છો.તો આપ લોકોએ મહારાષ્ટ્ર નું એક એવું એતિહાસિક ટ્રેકિંગ સ્થળ પણ જરૂર જાવું  જોઈએ.જિહા અમે વાત કરી રહ્યા છી હરિહર કિલ્લાની જ્યાં એક અલગ ટ્રેકિંગ સ્થળ છે. પર્યટકો માટે આ એક રોમાંચક સ્થળ બની ગયું છે.

 હર્ષગઢ\હરિહર કિલ્લા પર ટ્રેકિંગ એડવેન્ચર થી ભરપૂર છે હરિહર કિલ્લાની આ સફર

જો તમે જોખમો સાથે રમવાની મજા આવે અને તમને એડવેન્ચર પસંદ કરો છો તો તમારે હરિહર કિલ્લા પર ટ્રેકિંગ કરવા જરૂર જાવું જોઈએ ભારતના સૌથી પ્રખ્યાત કિલ્લાના લીસ્ટમાં મહારાષ્ટ્ર નો આ હરિહર  કિલ્લાનો સમાવેશ થાય છે.

કસારાથી ૬૦ કિલો મીટર દુર નાસિક જીલ્લાના એક પહાડની ચોટી પર સ્થિત આ કિલ્લો હર્ષગઢ અથવા હરિહર કિલ્લાના નામથી પ્રખ્યાત છે. આ પહાડીનો આકાર પ્રીજ્મ જેવો છે.આ કિલ્લો 170 મીટરની ઉચાય પર બાધેલ છે.

આ કિલ્લા પર પોહચવવું સહેલું નથી

પહાડની ટોચ પર સ્થિત આ કિલ્લા પર ચડવું દરેક લોકો માટે સહેલું નથી. આ કિલ્લાનો ચઢાણ 90 ડીગ્રી સીધી છે. ખતરનાક હોવાની સાથે સાથે રોમાનચક પણ છે.આ કિલ્લા પર ચઢાણ દરેક પગ સાથે શ્વાસ થમી જાય છે.તો પણ ટ્રેકિંગના શોખીન લોકોને તેમની મંજિલ સુધી પોહચવાની ઈચ્છા વધતી જાય છે.આ કિલ્લા લગી પોહચવ માટે 1 મીટર મોટી 117 સીડી છે ચઢાણ વખતે એક સ્થિતિ એવી આવે છે.જ્યારે મહાદરવાજાને પાર કર્યા પછી સીડી એક પથ્થર માથી થઈને જાય છે.જે કિલ્લા લગી પોહચાડે છે.

આ રોમાંચિત અને ખતરનાક માર્ગોને પાર કર્તા બે દિવસનો સમય લાગે છે. આ પહાડી પ્રવાસને સ્કોટિશ પણ કહેવાય છે.આ નામ પાછડનું કારણ એ છે કે ઇ.સ.1968માં આ પહાડ પાર સૌ પ્રથમ ડગ સ્ટોક નામનો પર્વતારોહી એ ટ્રેકિંગ કરેલ હતું તેથી આ પહાડને સ્કોટિશ કહેવામાં આવે છે.

આ ખતરનાક સફરને પૂરી કરી કિલ્લા પાર પોહચયા પછી પર્વતની ચોટી પરથી ખૂબ સુરત નજરાની સાથે સાથે બાસગઢ કિલ્લો, ઉતાવ પિક અને બ્રહ્મા હિલ પણ દેખાય છે.

જો તમે પણ ટ્રેકિંગ કરવા માટે ખતરનાક અને એડવેન્ચર થી ભરપૂર જગ્યાની શોધ કરો છો ? તો પછી હરિહર કિલ્લા પર ટ્રેકિંગ કરો.

Loading...