આવતીકાલે રવિવારે ૧૬ જુલાઈના રોજ કેટરિના કૈફનો બર્થ ડે છે. ફિલ્મ બૂમ (૨૦૦૩)થી ફિલ્મ જગ્ગા જાસૂસ (૨૦૧૭) સુધી કેટરિના ઉર્ફે કેટની સફર શાનદાર રહી છે. કેટરિના કૈફ તેનો જન્મદિવસ ન્યુયોર્કમાં મનાવશે. જો કે, તેનું ફેમિલી લંડનમાં છે. આઈફામાં હાજરી આપવા તે ન્યુયોર્ક પહોચી ગઈ છે.