Abtak Media Google News

જાણીએ ધુંઆધાર ક્રિકેટર વિશે વિશેષ..

ભારતની ક્રિકેટ ટીમને પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનો ૭ જુલાઇએ જન્મ દિવસ છે તે શુભ પ્રસંગે પરિવાર સહિત ધોનીનાં ચાહકો અને મિત્રોએ શુભકામના પાઠવી છે તો ક્રિકેટ ટીમમાંથી વિરાટ કોહલીએ આપી છે ટેસ્ટ સીરીઝ જીતેને ધોનીને ખાસ ગીફ્ટ, ત્યારે ૩૬ વર્ષ પૂર્ણ કરતા ધોનીની ખાસીયતો વિશે વાત કરીએ તો વનડે મેચમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સર્જયો છે, તેમજ પીચ પર સૌથી લાંબા છગ્ગા મારવાની ખાસિત ધોનીમાં જોવા મળી છે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સ્ટંપીગ પણ ધોનીએ કર્યુ છે ત્યાર બાદ વાત કરીએ તો વિકેટ કીપર હોવા છતા તે બોલીંગ કરે છે. તો આ છે આપણાં ધુઆધાર ક્રિકેટર જેમણે દેશ દુનિયામાંથી જન્મદિનની શુભકામનાઓ મળી રહી છે. ત્યારે આપણે ધોનીને કહીએ હેપ્પી બર્થ ડે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.