Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનારી હેકેોનમાં સૌી યુવા ટીમ લીડર ફ્રેયા શીંગાળા, ટીમના સભ્ય વિશ્રુત ગાંધી, માનવ નવાણી , સાન્વી પરસાનીયા , દેવ પરસાના , યસ્વી રાજા  તેમજ ટીમના મેટરો કલ્પેશ સુરતી અને ડો.વૈશાલી પરસાણીયા તા સોશિયલ મીડિયા કોર્ડિનેટર બીજલ સિધ્ધપુરા ભાગ લેવા પસંદ યા છે. આ યુવા ટીમની વય ૯ ી ૧૩ વર્ષ છે. આ બાળકો રાજકોટને લગતા પ્રશ્નોના ઉકેલ ડીજીટલ માધ્યમી આપવા સંપૂર્ણ સજ્જ છે. સમગ્ર દેશમાં યોજાયેલી હેકેોન ઇવેન્ટમાં ભાગ લેનારી સૌી યુવા ટીમ આજ તા.૨૬/૦૭/૨૦૧૭ના રોજ મેયરશ્રી ડો.જૈમન ઉપાધ્યાયની શુભેચ્છા મુલાકાતે આવેલ. મેયરશ્રીએ આ નાની વયની ટીમને હેકેોનની પ્રતિ સ્પર્ધામાં સફળતા મેળવવા હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવેલ. આ શુભેચ્છા મુલાકાતમાં ડો.કેતન ત્રાંબડીયા તા ડો.સંજય પરસાણીયા પણ જોડાયા હતા. આ ટીમનું સોશિયલ મીડિયામાં કવરેજ બીજલ સિધ્ધપુરા દ્વારા કરવામાં આવશે. આટલી નાની ઉમરના વિર્દ્યાીઓ આવી મુશ્કેલ કોમ્પીટીશનમાં ભાગ લે તેવી આ કદાચ પ્રમ અને વિરલ ઘટના છે. જો ભારતના દરેક બાળકો આવો જ ઉત્સાહ ટેકનોલોજી પ્રત્યે દર્શાવે તો ભારતની પ્રગતિને કોઈ રોકી નહિ શકે. હવે આવનારા વર્ષોમાં કદાચ નવા નવા ટેકનોલોજીકલ સંશોધનોમાં ભારતનું યોગદાન સર્વોપરી હશે. ભારતની ટેકનીકલ સ્વનિર્ભરતા માટે આવા ઉત્સાહી બાળકો એક રાહ ચીંધે છે. આવી નાની ઉમરના બાળકોનું આ પ્રકારની ટેકનીકલ ઇવેન્ટમાં ભાગ લેવું એજ એક રીતે જોવા જાઈએ તો સ્માર્ટ સિટીની શરૂઆત છે. આ ટીનું ટેકનીકલ ઘડતર electrogamic invention labમાં યેલ છે, જ્યાં બાળકો ફક્ત ટેકનોલોજીના યુઝર નહિ પણ ક્રિએટર બને છે. આ લેબમાં બાળકો ટેકનોલોજી સો રમતા રમતા કઈક નવું બનાવતા શીખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.