તુલસીશ્યામ મંદિરે ગુરૂ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી નહીં કરાય

ગીર જંગલની વચ્ચે આવેલ ભગવાન શામ સુંદરનો ભવ્ય મંદિર તુલસીશ્યામ જ્યાં દર  વર્ષે ગુરુપૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે કોરોનાવાયરસ ના કારણે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી મુલતવી રાખવામાં આવેલ હોવાનું ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઇ વરૂ દ્વારા જણાવવામાં આવેલ છે. તેઓએ જણાવેલ છે કે હાલમાં કોરોના વાયરસ મહામારીને કારણે ગુરુપૂર્ણિમા ઉત્સવ ની ઉજવણી મુલતવી રાખેલ છે જેની સૌ ભક્તો અને સેવકો દ્વારા નોંધ લેવા જણાવવામાં આવે છે.

Loading...