ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા પછી સૌપ્રથમ રાજકોટની મુલાકાતે આવેલા સી.આર.પાટીલનું સરગમ ક્લબ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સાંસદ સી.આર.પાટિલના જુના સાથીદાર છે અને મિત્ર છે. ગુણવંતભાઈ ડેલાવાળાએ સરકિટ હાઉસ ખાતે સી.આર.પાટીલને મળીને સરગમ ક્લબની પ્રવૃત્તિનો ચિતાર આપતી પુસ્તિકા ભેટ આપી હતી અને વિવિધ પ્રવૃત્તિ અંગે ચર્ચા કરી હતી. ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, સરગમ ક્લબની વિવિધ ક્ષેત્રની સેવાભાવી પ્રવૃત્તિ જાણીને સી.આર.પાટીલ પ્રભાવિત થયા હતા અને ક્લબના હોદેદારો અને સભ્યોને શુભેચ્છા આપી હતી.
Trending
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર