Abtak Media Google News

ડ્રાઇવ ઇન સીનેમા ગ્રાઉન્ડ ખાતે આયોજન: સૌરાષ્ટ્ર-કચ્છ , ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતની ર૮ ટીમો જોડાઇ

ગુજર્ર સુતાર જ્ઞાતિના રમત ગમતના માઘ્યમથી મૈત્રી ભાવનાનો વિકાસ થાય એ હેતુથી છેલ્લા ર૩ વર્ષથી ગજજર સ્પોર્ટસ કલબ દ્વારા યોજાતી રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ આવષે પણ યોજાશે.

આ ટુર્નામેન્ટમાં રાજકોટના નામાંકીત ઉઘોગપતિઓ:, રાજકીય મહાનુભાવો, સરકારી અમલદારો, જ્ઞાતિજનોએ ક્રિકેટ રમવાનો તથા જોવાનો લ્હાવો લઇ રહ્યાં છે.

આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમ તેમજ મેન ઓફ ધ મેન, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ ફીલ્ડર, બેસ્ટ વિકેટ કીપરને ટ્રોફી તેમજ પ્રોત્સાહન ઇનામો અને રોકડ ઇનામો આપવામાં આવશે.
રાજકોટ, અમદાવાદા, મુંબઇ, જામનગર, મોરબી, વાંકાનેર, જુનાગઢ, ગોંડલ, કચ્છ, ભુજ, આદીપુર, બરોડા, ભાવનગર, પાલનપુરનીટીમોએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.