Abtak Media Google News

ગુજરાત અન્ય રાજ્યો માટે રોલ મોડેલ: કારડીયા રાજપૂત સમાજના આગેવાન નારણભાઇ પરમાર અને કોળી સમાજના આગેવાન સુરેશભાઈ બાવળીયા ૨૦૦૦ સાીદારો સો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

ગુજરાતની પ્રજા હંમેશા વિકાસ પ્રેમી રહી છે અને વંશવાદ તેમજ જાતિવાદને જાકારો આપતી આવી છે. ગુજરાતની પ્રજાએ હંમેશા વિકાસને આપનાવ્યો  હોય આજે સમગ્ર દેશ માટે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બન્યા હોવાની વાત  રાજકોટ વિધાનસભાની બેઠક-૬૮ના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણીના ચૂંટણી પ્રચારમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રામણસિંહજીએ જણાવ્યું હતું કે  ગુજરાતે તેની ઔધિયોગીક – ક્ધયા કેળવણી – શૈક્ષણિક સહિતની વિવિધ ક્ષેત્રની વિકાસ ગાાઓ ઉપસ્તિ જનમેદની સમક્ષ કહી હતી.

ગુજરાતની વિકાસગાા જણાવતા મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે ગુજરાત આ દેશનું રોલ મોડેલ છે. દેશના અન્ય રાજ્યો ગુજરાતની યોજનાઓ , વિકાસની પદ્ધતિનો અભ્યાસ કરવા ગુજરાતમાં આવે છે. ગુજરાતના લોકો પાસેી ઘણું શીખવા જેવું છે. ગુજરાતનો ઔદ્યોગિક – સહકાર ક્ષેત્રે પણ વિકાસ અદભુત છે તેમ જણાવેલ.

રાજ્યમાં ગુણવત્તા સભર શ્રેષ્ઠ શિક્ષણની માહિતી  આપતા જણાંવેલકે ૬૫૦૦ જેટલા શાળાના નવા રૂમ બંધાવેલ છે- વિદ્યાલક્ષ્મી બોર્ડ અંતર્ગત ૭૬૦૦૦ કનૈયાને લાભ,૮.૬૬ લાખ ક્ધયાને મફત શિક્ષણ, નવી આઈટીટી કોલેજો -યુનિવર્સિટીની મંજૂરી આપી. આજે ગુજરાતમાં અન્ય  રાજ્યમાંી વિર્દ્યાીઓ ભણવા માટે આવે છે. દેશની પ્રમ બુલેટ ટ્રેન જ્યાં શરૂ વાની છે તેવા ગુજરાતમાં આવવાનો અનેરો આનંદ છે.

ઉર્જા વિકાસ દેશમાં શ્રેષ્ઠ રાજ્ય જણાવતા કહેલ કે – પવનચક્કી અને સોલાર ઉર્જા કી હજ્જારો મેગાવોટ વીજળી ઉત્પન કરી વિકાસ મજબૂત કર્યો  નર્મદા યોજના દ્વારા સમૃદ્ધિ વધશે અને પીવાનું પાણીની મુશ્કેલી કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂતકાળ બનાવી હરિયાળી ક્રાંતિ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે.રાજ્યની પ્રગતિશીલ સરકાર-નિર્ણાયક સરકાર-પારદર્શક સરકાર ભાજપની દેન છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનું અને દેશનું ગૌરવ છે.મોદીનું ગુજરાત મોદીનું જ રહે અને વિકસિત બને માટે આપ સૌને વિનંતી કરવા છત્તીસગઢી રાજકોટ આવ્યો છુ.

આ સો ઉપલાકાંઠા વિસ્તારના કોંગ્રેસના બે ધરખમ આગેવાનો કારડીયા  રાજપૂત સમાજના આગેવાન નારણભાઇ પરમાર તા કોળી સમાજના આગેવાન સુરેશભાઈ બાવળીયા ૨૦૦૦ જેટલા કાર્યકરો સો ભાજપમાં પ્રવેશ કરેલ અને છત્તીસગઢના મુખ્યમંત્રી તા શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડે પક્ષમાં આવકાર્ય હતા. કિશોરભાઈ રાઠોડે જણાવેલ કે રાજપૂત સમાજના વરિષ્ઠ આગેવાન નારણભાઇ પરમાર તા કોળી સમાજના મોટાગજાના આગેવાન ભાજપમાં ભળતા પક્ષ ખુબજ શક્તિશાળી બનશે. આવા કોંગ્રેસના ધરખમ કાર્યકર્તા પાર્ટી માંી જતા કોંગ્રેસમાં હતાશા છવાતી જાય છે. કાર્યકરોમાં નિરાશા દેખાય છે.

ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણીએ ગુજરાતના વિકાસ સો આ વિસ્તારનો પણ સર્વાંગી વિકાસ ાય છે અને સરકારની મહત્તમ યોજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા અને સુખ-દુ:ખમાં ભાગીદાર વાની ખાતરી આપેલ ખાસ જણાવેલ કે હું સનિક કોર્પોરેટર છુ માટે દરેક પરિસ્થિતિ ખુબજ માહિતગાર છું. ૭ વર્ષી કોર્પોરેટર હોવાી ક્યાં કેટલું ખૂટે છે તે બરોબર જાણું છુ માટે ઝડપી કામ શે.પૂર્વ ધારાસભ્ય ચૂંટાયા પછી વિસ્તારમાં દેખાતા ની, વિકાસના કામો કાર્ય ની. અતિવૃષ્ટિમાં પ્રજાને સા આપવાના બદલે બેંગ્લોર ફાર્મ હાઉસમાં મોજ મસ્તી કરતા હતા.હું લાલપરી તળાવમાં ત્રણ દિવસ અકસ્માતે ડૂબી જનાર પરિવારની સો રાત દિવસ પડખે ઉભો રહેવા વાળો છું. હું પ્રજાનો છું – પ્રજા વચ્ચે જ રહીશ તેવી ખાતરી આપું છુ.

સભામાં પૂર્વ ડેપ્યુટી, મેયર વલ્લભભાઈ દુધાત્રા, કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા , અનિલભાઈ રાઠોડ, પ્રીતિબેન પનારા તા અશોકભાઈ લુણાગરિયા, પરેશભાઈ પીપળીયા, નયનાબેન પેઢડિયા, કલ્પનાબેન કિયાડા, કાનાભાઇ, સોનલબેન ચોવટીયા, સી.ટી.પટેલ, દિલીપભાઈ લુણાગરિયા વગેરે આગેવાનો ઉપસ્તિ રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ પનારાએ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.