Abtak Media Google News

મુસાફરી પ્રવાસની પ્રસ્તુતિ ગુજરાતી ફિલ્મ રેવાનું સત્તાવાર ટ્રેઇલર થયું રીલીઝ. રેવા ફિલ્મ ધ્રુવ ભટ્ટ સાહિત્ય એકેડમી એવોર્ડ વિજેતાની નોવેલ “તત્વમાસી” પર આધારિત છે.

ગુજરાતી ફિલ્મ રેવા 6 એપ્રિલના થશે રીલીઝ

કલાકારો:

ચેતન ધાનાણી

મોનાલ ગજ્જર

યાતીન કાર્યકર

દયાશંકર પાંડે

રૂપા બોરગોંકર

પ્રશાંત બારોટ

અભિનય બેન્કર

અતુલ મહલે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.