Abtak Media Google News

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સંચાલન સમિતિની બેઠકમાં આગામી 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ મેડિકલ અને પેરા મેડિકલ સિવાયની તમામ પરીક્ષાઓ મોકૂફ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.