ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજોની 68 જગ્યાઓની ભરતીની જાહેરાત

70

ગુજરાત ઉચ્ચ ન્યાયાલયએ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના ૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રી-ઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦હેઠળ મુંબઇ રાજ્યમાંથી છૂટા પડ્યા બાદ કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજોની પડેલી ખાલી જગ્યાઓ માટે એક જાહેરાત આપવામાં આવી છે. કૂલ 68 સિવિલ જજોની જગ્યાઓ ભરવાની છે. રસ ધરાવતા ઉમેદવારો ઑફિસિયલ વાબસાઇટ https://hc-ojas.guj.nic.in પર ઑનલાઇન અરજી કરી શકશે.

ઑનલાઇન અરજી કરવાની શરૂઆત: 01-09-2019 ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 30—9-2019 પૉસ્ટ ઑફિસમાં ફી ભરવાની છેલ્લી તારીખ અને આ સિવાયની અન્ય વિગતો ઑગસ્ટ 26-2019 પછી જાહેર થશે

Loading...