Abtak Media Google News

આઇ રાજકોટ યુવા- જેસીરેટ વીંગ દ્વારા લગ્નની સીઝનને ઘ્યાનમાં રાખી લેડીઝને પાર્લરમાં સમય તથા પૈસાનો ખર્ચ ના થાય અને સ્ત્રી પોતે પોતાની બદલી શકે તે માટે મેકઅપ, હેરસ્ટાઇલ અને ગ્રુમીંગ કરી શકે એનો સેમીનાર રાખેલ હતો. જેમાં પાંત્રિસ થી વધારે જેસીરેટ તથા નોન જેસીરેટએ આ સેમીનારનો લાભ લીધો.

જેમાં પાંચ સીખો માટે ફ્રી હેરકટ પણ હતા સાથે સાથે સાથે ગેઇમ્સ પણ રમાડવામાં આવી હતી અને તેમાં વિજેતાને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.આ પ્રોગ્રામ ને સફળ બનાવવા  મહીલા પંાએ જેસીરેટ સેક્રેટરી જેસીરેટ પાયલ મોદી, જેસીરેટ ચેરપર્સ જેસીરેટ રાખી દોશી સહીતએ જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.