Abtak Media Google News

બજારમાં અવનવા દિવાળી માટેના કાર્ડ્સ મળતા હોય છે પરંતુ પોતાના દ્વારા બનાવેલ કાર્ડ્સમાં કઈક અલગ જ ભાવ છલકાઈ છે તો ચાલો જોઈ એ અલગ અલગ કઈ રીતે હોમમેડ ગ્રેટ્ટીગ કાર્ડ્સ બનાવી શકીએ…કાર્ડ્સ પર અવનવી ડીઝાઈન કરી તેને ડેકોરેટ કરી શકાઈ છે…Unnamed File 3

Happy Diwali Greeting Card

તેમાં અલગ અલગ કલર પેપર દ્વારા દીવા બનાવી  શકાઈ છે તેમજ ઝરી વડે તેને સજાવી શકાઈ છે. તેમાં મોતી તેમજ અલગ અલગ સ્ટોનનો પણ ઉપયોગ સજાવટ માટે કરી શકીએ છીએ

Handmade Diwali Cardsએ ઉપરાંત તમે જુદા જુદા કલર પેપર દ્વારા કાર્ડ્સ પર અલગ અલગ ફટાકડા બનાવી તેને અલગ લૂક આપી શકો છો…Maxresdefault 1 1તમે ક્રાફ્ટિંગ આઇડિયા દ્વારા અલગ અલગ રીતે આ પ્રમાણે કાર્ડ્સ બનાવી શકો…

Maxresdefault 241 1 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.