Abtak Media Google News

ખંભાળીયા નગરપાલીકા નગરપાલીકાના પ્રમુખ શ્ર્વેતાબેન અમીતભાઈ શુકલ, ઉપપ્રમુખ પી.એમ. ગઢવી, કારોબારી ચેરમેન દિપેશભાઈ પી. ગોકાણી તથા ચીફ ઓફીસર એ.કે.ગઢવી તથા ખંભાળીયા શહેર યુવા ભાજપ પ્રમુખ અમીતભાઈ શુકલે તાજેતરમાં કલેકટર કચેરી ખાતે દેવભૂમી દ્વારકા જિલ્લાનાં નવનિયુકત કલેકટર નરેન્દ્રકુમાર મીણાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવેલ હતી અને નવનિયુકત કલેકટર નરેન્દ્રકુમારને પુષ્પગુચ્છ અર્પણ કરી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.